Navbharat sahitya mandir books catalogue

          Top 10 gujarati books to read

          Gujarati writers and their books.

          નવીન શું છે

          સવિશેષ પરિચય: ફોટો: રમણલાલ સોની

          સોની રમણલાલ પીતાંબરદાસ, ‘સુદામો’ (૨૫-૧-૧૯૦૧૮) : બાળસાહિત્યકાર, અનુવાદક. જન્મ મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં.

          પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મોડાસામાં. ૧૯૪૦માં આગ્રા યુનિવર્સિટીમાંથી બી.એ.

          Top 10 gujarati novels

        1. Top 10 gujarati novels
        2. List of gujarati writers
        3. Gujarati writers and their books
        4. Top 10 gujarati books to read
        5. Gujarati books to read online, free
        6. ૧૯૪૫માં બી.ટી. મોડાસા હાઈસ્કૂલમાં શિક્ષક અને આચાર્ય. સત્યાગ્રહની લડતમાં સક્રિયતા અને જેલગમન. ૧૯૪૫માં નોકરી છોડીને સાહિત્ય અને સમાજહિતનાં કાર્યોમાં વધુ સક્રિય.

          Best gujarati books to read pdf

          ખેડૂતો તથા હરિજનોના ઉદ્ધહાર માટે અનેક પ્રવૃત્તિઓનું સંચાલન. ૧૯૫૨ થી ૧૯૫૭ સુધી મુંબઈ ધારાસભાના સભ્ય.

          એમનો બાળસાહિત્યમાં કલ્પના, વસ્તુ અને નિર્માણનું વૈવિધ્ય છે. ‘શિશુકથા’ (૧૯૩૫), ‘શિશુસંસ્કારમાળા’ (૧૯૪૬), ‘ગલબા શિયાળનાં પરાક્રમો’ (૧૯૪૭), ‘શિશુભારતી ગ્રંથમાળા’ (૧૯૫૦), ‘ખવડાવીને ખાવું-જિવાડીને જીવવું’ (૧૯૬૨), ‘ખાટી દ્રાક્ષ’, ‘પૂંછકટ્ટો’, ‘રોહંત અને નંદિય’ (૧૯૭૨), ‘ધનોતપનોતની ધડાધડ’,(૧૯૭૭), ‘ભોળા ભાભા’ (૧૯૭૭), ‘ચટકચંદ ચટણી’ (૧૯૭૭) વગેરે મૌલિક અને અનૂદિત-રૂપાંતરિત બાળવાર્તાપુસ્તકો એમણે આપ્યાં છે.

          ‘રામાયણ કથામંગલ’ (૧૯૪૬), ‘ઉપનિષદ કથામંગલ’ (૧૯૪૬), ‘ભાગવત કથામંગલ’, ‘રામરાજ્યના મોતી’ (૧૯૬૨) વ